SGVP Trophy

All India Day School Cricket Tournament

Every Year September Start

Leather Ball Tournament

Category

U-15 Two Days Tournament (65-65 Overs)

U-17 One Day Tournament (30-30 Overs)

Carousel imageCarousel imageCarousel imageCarousel image

SGVP Trophy-9

U-15 - 16 Teams

U-17 - 24 Teams

SGVP Surya Sports Academy’s SGVP TROPHY – 9 (U-17), All India School Cricket Tournament (leather Ball) concluded at the onset of pleasant evening of 24th Nov, 18 in the auspicious presence of H.H. Shashtri Shree Madhavpriydasji Swami, President, SGVP, P.P. Shri Kanu Bhagat, Honourable Shri Ganesh Chug, Honourable Shri Bimal jadeja, Ex. Ranji Captain, Honourable Shri Rajendra Asari, SP Ahmedabad Rural in SGVP cricket ground.

24 teams (U-17) from Gujarat (Delhi, Rajasthan, Anand, Nadiad, Rajkot, Bhavnagar, Baroda, Surat, Palanpur, Gandhinagar & Ahmedabad) participated in this tournament.

VICTOR CRICKET ACADEMY - GANDHINAGAR clinched the awesome SGVP TROPHY - 9 U-17 after defeating R R D C A - GONDAL man of the match declared by DHRUMIN PATEL he scored 44 Runs & 1 wickets and Winner team received cash prize of Rs. 15,000/- + Trophy + Certificate + Gift while the runners up received the cash prize of Rs. 10,000/- + Trophy + Gift. Kashyap Suva – R R D C A - Gondal was adjusted the Man of the Series in u-17 leather ball category he received a cash prize of Rs. 3,500/- + Trophy + Certificate + Gift, Ramdev Aacharya – R R D C A - Gondal and Kuldeep Saxina – Victor Cricket Academy – G’nagar were declared best batsman and best bowler respectively. Both received the cash prize of Rs. 2,500/- + Trophy + Certificate + Gift.

SGVP SURYA SPORTS ACADEMY clinched the awesome SGVP TROPHY - 9 SIR BHAVSINHJI CRICKET CLUB- BHAVNAGAR clinched the awesome SGVP TROPHY - 9 U-15 after defeating O C A ACADEMY - AHMEDABAD man of the match declared by Jainam Patel he scored 47 runs and 6 Wkts. Winner team received cash prize of Rs. 11,000/- + Trophy + Certificate + Medals + Gift while the runners up received the cash prize of Rs. 7,000/- + Trophy + Certificate + Medals + Gift. Shrut Kalavadia, O C A Academy-Ahmedabad was adjusted the Man of the Series in U-15 leather ball category he received a cash prize of Rs. 2,500/- + Trophy + Gift, Daksh Burman, Green Field Academy - Delhi and Mauriya Ghohariya, SIR Bhavsinhji Cricket Club were declared best batsman and best bowler respectively. Both received the cash prize of Rs. 1,500/- + Trophy + Gift.

Carousel imageCarousel imageCarousel imageCarousel image

SGVP Trophy-8

U-15 - 16 Teams

U-17 - 18 Teams


Carousel imageCarousel imageCarousel imageCarousel image

SGVP Trophy-7

U-15 - 12 Teams

U-17 - 24 Teams

અમદાવાદ સીટીમાં એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા આયોજિત SGVP TROPHY - 7 , ઓલ ઇન્ડિયા સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ (અંડર - 15 & 17) ચાલી રહી હતી, જેમાં લેધરબોલ માં સેમી ફાઇનલસ અને ફાઇનલ મેચોની સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ છે: જેમાં ઉપસ્થિત માં પરમ પૂજ્ય શ્રી ધર્મવત્સલ દાસજી સ્વામી, પૂજ્ય કનુભગત અને વિજેતા ટીમોને અને રનર્સ ઉપ ટીમ ને રોકડ + ટ્રોફી + ગિફ્ટ પ્રાઇઝીસ આપ્યા હતા.

એસ.જી.વી.પી. ટ્રોફી-7 અને સહજાનંદ વિન્ટર કપ - 4 બ્રીફ રિપોર્ટ

એસ.જી.વી.પી. ટ્રોફી-7 ઓલ ઇન્ડિયા સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2 કેટેગરી માં રમાઈ હતી (અંડર-15 અને 17)

અંદર-15 માં 12 ટિમો એ 2ડે 65 ઓવર અને 17 માં 24 ટિમો એ 1 ડે 30 ઓવર ભાગ લીધો હતો. જેમાં ગુજરાત ઉપરાંત ઉદયપુર(રાજસ્થાન), લખનૌ, વારાણસી(ઉત્તર પ્રદેશ), દિલ્હી વગેરે ટિમો એ ભાગ લીધો હતો.

જેમાં અંડર - 15 ફાઇનલ માં એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી અને રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી-ગોંડલ વચ્ચે રમાઈ હતી. જેમાં એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી એ ટૉસ જીતી બેટિંગ લેતા નિર્ધારિત 63.2 ઓવરમાં 197/10 વિકેટે બનાવ્યા હતા. સામે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી-ગોંડલ એ નિર્ધારિત 64.4 ઓવર માં 195 રન બનાવ્યા હતા. જેમાં એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી નો 1સ્ટ ઇંનિંગ 2 રન લીડ સાથે રોમાંચક વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ વેદ પટેલ 23-2-65-5 વિકેટ ઝડપી હતી.

વિજેતા ટીમ એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી ને 11000/- રોકડ, ટ્રોફી અને ગિફ્ટ આપ્યું હતું

રનર્સ અપ ટીમ રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી-ગોંડલ ને 7000/- રોકડ, ટ્રોફી અને ગિફ્ટ આપ્યું હતું

મન ઓફ ધ સીરીઝ વેદ પટેલ-એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી 2500/- રોકડ, ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપ્યું હતું

બેસ્ટ બેટ્સમેન ભાગયરાજ ચુડાસમા-રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી-ગોંડલ ને 1500/- રોકડ, ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપ્યું હતું

બેસ્ટ બોલર જેસન ચગ - રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી-ગોંડલ ને 1500/- રોકડ, ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપ્યું હતું


રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી-ગોંડલ

જેમાં અંડર - 17 ફાઇનલ માં એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી અને રેલ્વે ક્રિકેટ એકેડેમી-(R C A - RAJKOT) વચ્ચે રમાઈ હતી. જેમાં રેલ્વે ક્રિકેટ એકેડેમી-રાજકોટ એ ટૉસ જીતી ફિલ્ડિંગ લેતા એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમીએ નિર્ધારિત 28.5 ઓવરમાં 148/10 વિકેટે બનાવ્યા હતા. સામે રેલ્વે ક્રિકેટ એકેડેમી-રાજકોટ એ નિર્ધારિત 26.1 ઓવર માં 149 રન બનાવી મેચ 7 વિકેટે જીતી લીધી હતી. મેન ઓફ ધ મેચ ધવલ સોલંકી એ 63 રન અને 2 વિકેટ લઇ ઓલ રાઉન્ડ દેખાવ કર્યો હતો.

વિજેતા ટીમ રેલ્વે ક્રિકેટ એકેડેમી-(R C A - RAJKOT) ને 15000/- રોકડ, ટ્રોફી અને ગિફ્ટ આપ્યું હતું

રનર્સ અપ ટીમ એસ.જી.વી.પી. સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી ને 11000/- રોકડ, ટ્રોફી અને ગિફ્ટ આપ્યું હતું

મન ઓફ ધ સીરીઝ ધવલ સોલંકી- રેલ્વે ક્રિકેટ એકેડેમી-(R C A - RAJKOT)3500/- રોકડ, ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપ્યું હતું

બેસ્ટ બેટ્સમેન દિગ્વિજય વાળા - રેલ્વે ક્રિકેટ એકેડેમી-(R C A - RAJKOT) ને 2500/- રોકડ, ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપ્યું હતું

બેસ્ટ બોલર મોઇન બાલપરીયા - રેલ્વે ક્રિકેટ એકેડેમી-(R C A - RAJKOT) ને 2500/- રોકડ, ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપ્યું હતું

Carousel imageCarousel image

SGVP Trophy-6

U-15 - Cancel Due to Rain

U-17 - 30 Teams

30 teams from all over India in U-17 (Delhi, Udaipur (Raj), Varanasi (U.P.)) from Gujarat (Anand, Rajkot, Gandhinagar, Gondal, Palanpur, Surat, Bharuch, Amreli, & Ahmedabad) participated in this tournament.

SURYA WARRIORS-AMRELI clinched the awesome SGVP TROPHY - 6 trophy after defeating SGVP

SURYA SPORTS ACADEMY and received cash prize of Rs. 15,000/- while the runners up received the

cash prize of Rs. 10,000/-., Meet Bhuva, SGVP Surya Sports Academy was adjusted the Man of the

Series in School leather ball category he received a cash prize of Rs. 3,500/-, Samarpreet Joshi,

Aravali C.A.-Udaipur and Moin Balapariya, Surya Warriors-Amreli were declared best batsman and

best bowler respectively. Both received the cash prize of Rs. 2,500/-.